રીડગુજરાતી : પુસ્તક પરિચય

Entries from June 2006

શો મસ્ટ ગો ઓન-શાહબુદ્દીન રાઠોડ

June 23, 2006 · 7 Comments

book15નામ : શો મસ્ટ ગો ઓન

લેખક : શાહબુદ્દીન રાઠોડ

પ્રકાશક :
ઈમેજ પ્રકાશન પ્રા. લિ.
1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર
આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006
ફોન : 91-79-26560504

કિંમત : 120 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 156

વિગત : ‘જન્મભૂમિ પ્રવાસી’ વિગેરે અખબારોમાં પ્રગટ થયેલા લેખકના હાસ્ય લેખોનો સંગ્રહ.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/06/15/pankhi-malo/

Categories: હાસ્ય-રમૂજ

સ્મરણોને સથવારે -ગુલાબદાસ બ્રોકર

June 23, 2006 · Leave a Comment

book14નામ : સ્મરણોને સથવારે

સંપાદન : ગુલાબદાસ બ્રોકર

પ્રકાશક :
નવભારત સાહિત્ય મંદિર
હિંગલોક જોષીની પોળ, બાલા હનુમાન પાસે,
ગાંધી રોડ, દેરાસર પાસે.
અમદાવાદ-380006
ફોન : 91-79-22139253/22139179/22132921

કિંમત : 47 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 237

વિગત : લેખકના જીવનના સંસ્મરણોનો નો સંગ્રહ. જીવનના વિધવિધ કાળે મળેલા મિત્રો, સ્નેહીઓ, સ્વજનો અને અન્યોનાં સંસ્મરણોરૂપે લખાયેલી એક પ્રકારની આત્મકથા.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/06/19/machar-dani/

Categories: આત્મચરિત્રો

પ્રશ્નોત્તરીના પ્રવાહ -કિશોર દવે

June 23, 2006 · 1 Comment

book13નામ : પ્રશ્નોત્તરીના પ્રવાહ

લેખક : કિશોર દવે

પ્રકાશક :
એન. એમ. ઠક્કરની કંપની
140, પ્રિન્સેસ સ્ટ્રીટ,
મુંબઈ-400 002
ફોન : 91-22-22010633

કિંમત : 100 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 164

વિગત : પ્રશ્નોત્તરી દ્વારા વિવિધ વિષયોનું સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકાય એવું એક સુંદર પુસ્તક. આ પુસ્તકમાં શાસ્ત્રો, ભક્તોના ચરિત્રો, ઈતિહાસ, ભૂગોળ, ફિલ્મો, નાટકો, કહેવતો અને રોજેરોજના વિશ્વમાં બનતા બનાવો અને સામાન્ય જ્ઞાન ઉપર આધારિત પ્રશ્નોત્તરીનો તેના ખરા જવાબ સાથે સમાવેશ કરાયો છે.

રીડગુજરાતી પર  : http://rdgujarati.wordpress.com/2006/06/22/kishor-dave/

Categories: માહિતી

નવી ધરા, નવું ગગન-બકુલ રાવલ

June 23, 2006 · Leave a Comment

book12નામ : નવી ધરા, નવું ગગન

લેખક : બકુલ રાવલ

પ્રકાશક :
સૌ. રેવતી ત્રિવેદી
રેવતી પ્રકાશન, 11, ઉમેદવીલા, વિશ્વભારતી સોસાયટી,
જુહુલેન, અંધેરી(પ.), મુંબઈ.
મુંબઈ-400 058
ફોન : 91-22-26211807

કિંમત : 60 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 74

વિગત : લેખકના પરદેશ પ્રવાસ વર્ણનનું સુંદર અને રોચક વર્ણનમાં રસપાન કરાવતું પુસ્તક.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/06/21/bakul-ravalji/

Categories: પ્રવાસવર્ણનો

વિકલ્પ -મોહનભાઈ પટેલ

June 23, 2006 · Leave a Comment

book11નામ : વિકલ્પ

લેખક : મોહનભાઈ પટેલ

પ્રકાશક :
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગોવર્ધન ભવન, આશ્રમમાર્ગ,
નદીકિનારે.
અમદાવાદ-380009
ફોન : 91-79-26587947

કિંમત : 105 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 199

વિગત : ગુજરાતી ટૂંકી વાર્તાઓ-લઘુકથાઓ. કુલ 100 રસપ્રદ અને બોધપ્રેરક વાર્તાઓ.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/06/23/smruti-story/

Categories: નવલિકા-ટૂંકીવાર્તાઓ

વાક્યાંશો અને રૂઢિપ્રયોગો – સં.જ્યોત્સના ઝવેરી

June 19, 2006 · 1 Comment

book10નામ : વાક્યાંશો અને રૂઢિપ્રયોગો

સંપાદન : જ્યોત્સના ઝવેરી

પ્રકાશક :
નવભારત સાહિત્ય મંદિર
હિંગલોક જોષીની પોળ, બાલા હનુમાન પાસે,
ગાંધી રોડ, દેરાસર પાસે.
અમદાવાદ-380006
ફોન : 91-79-22139253/22139179/22132921

કિંમત : 100 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 198

વિગત : અંગ્રેજીભાષાના કેટલાક વાક્યાંશો અને રૂઢિપ્રયોગોનો ગુજરાતી અર્થ ધરાવતો સુંદર સંગ્રહ. (રેફરન્સ સાહિત્ય)

Categories: માહિતી

રિટર્ન ટિકિટ – સુધીર દલાલ

June 19, 2006 · Leave a Comment

book9નામ : રિટર્ન ટિકિટ

લેખક : સુધીર દલાલ

પ્રકાશક :
ઈમેજ પ્રકાશન પ્રા. લિ.
1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર
આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006
ફોન : 91-79-26560504

કિંમત : 110 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 170

વિગત : છઠ્ઠા અને સાતમા દાયકાઓમાં લખાયેલી અને છપાયેલી સુંદર વાર્તાઓનો સંગ્રહ.

રીડગુજરાતી પર તેમાંના લેખો  :

http://rdgujarati.wordpress.com/2006/06/01/ek-raatvaat/
http://rdgujarati.wordpress.com/2006/03/31/return-ticket/
http://rdgujarati.wordpress.com/2006/03/20/be-aankh/

Categories: નવલિકા-ટૂંકીવાર્તાઓ

સાયલન્સ પ્લીઝ – ડૉ. આઈ.કે. વીજળીવાળા

June 19, 2006 · 2 Comments

book8નામ : સાયલન્સ પ્લીઝ

લેખક : ડૉ. આઈ.કે. વીજળીવાળા

પ્રકાશક :
ઈમેજ પ્રકાશન પ્રા. લિ.
1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર
આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006
ફોન : 91-79-26560504

કિંમત : 60 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 113

વિગત : ડૉ. આઈ.કે વીજળીવાળાની સ્વાનુભવની સત્યઘટનાઓ પર આધારિત પુસ્તક.

રીડગુજરાતી પર તેમાંના લેખો : http://rdgujarati.wordpress.com/2006/04/18/geeta-story/

Categories: અન્ય પુસ્તકો

સત્યના પ્રયોગો – ગાંધીજી

June 19, 2006 · 1 Comment

book7નામ : સત્યના પ્રયોગો

લેખક : ગાંધીજી

પ્રકાશક :
નવજીવન પ્રકાશન મંદિર
અમદાવાદ-380 014
કિંમત : 30 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 459

વિગત : દુનિયાની લગભગ દરેક ભાષામાં અનુવાદ થયેલ અને ભારતના રાષ્ટ્રપિતા એવા બાપુનું જીવનચરિત્ર.

રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/03/02/bidipiva-gandhiji/

Categories: આત્મચરિત્રો

હડસન કાંઠે ભદ્રાનાં નીર – પ્રવીણ પટેલ ‘શશી’

June 19, 2006 · Leave a Comment

book6નામ : હડસન કાંઠે ભદ્રાનાં નીર

લેખક : પ્રવીણ પટેલ ‘શશી’

પ્રકાશક :
સુમન બુક સેન્ટર
88, પ્રિન્સેસ સ્ટ્રીટ,
આનંદ ભવન બિલ્ડિંગ, મુંબઈ-400 002
ફોન : 91-22-22056305

કિંમત : 120 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 164

વિગત : ન્યુજર્સી, અમેરિકા સ્થિત લેખક શ્રીપ્રવિણભાઈ પટેલનો પ્રથમ વાર્તા સંગ્રહ.

રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/06/06/eetafaq-shashi/

Categories: નવલિકા-ટૂંકીવાર્તાઓ