Entries from July 2006
નામ : મારું પ્રિય પુસ્તક
સંપાદન : સુરેશ દલાલ
પ્રકાશક :
ઈમેજ પ્રકાશન પ્રા. લિ.
1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર
આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006
ફોન : 91-79-26560504
કિંમત : 225 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 374
વિગત : ગુજરાતી સાહિત્યકારોના હસ્તે લખાયેલા પોતાના પ્રિય પુસ્તક વિશે ના સુંદર નિબંધો ધરાવતું અનોખું અને સ્મરણીય પુસ્તક.
રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/07/22/priya-pustak/
Categories: નિબંધો
નામ : છીપ
લેખક : અજય ઓઝા
પ્રકાશક :
અજય ઓઝા
3એ, 4640, અમરદીપ સોસાયટી, ગાયત્રીનગર પાછળ,
ઘોઘા રોડ, ભાવનગર-364001
ફોન : 91-278-2563298
કિંમત : 40 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 79
વિગત : ટૂંકી વાર્તાઓનો નું સુંદર પુસ્તક
રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/07/27/prem-story/
Categories: નવલિકા-ટૂંકીવાર્તાઓ
નામ : ડાળખી પર બે પાંદડા
લેખક : ભગવતીકુમાર શર્મા
પ્રકાશક :
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ
અમદાવાદ-380001
ફોન : 91-79-26564279
કિંમત : 175 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 378
વિગત : સુપ્રસિદ્ધ કવિ તેમજ સાહિત્યકારના સુંદર અને મનનીય નિબંધોનો સંગ્રહ
રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/07/28/kabat-hindolo/
Categories: નિબંધો
નામ : મનુષ્ય થવું
લેખિકા : કુન્દનિકા કાપડીઆ
પ્રકાશક :
નવભારત સાહિત્ય મંદિર
હિંગલોક જોષીની પોળ, બાલા હનુમાન પાસે,
ગાંધી રોડ, દેરાસર પાસે.
અમદાવાદ-380006
ફોન : 91-79-22139253/22139179/22132921
કિંમત : 40 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 80
વિગત : લેખિકાની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ
રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/07/24/flower-valley/
Categories: નવલિકા-ટૂંકીવાર્તાઓ
નામ : ભીનાશના હસ્તાક્ષર
કવિ : કીર્તિકાન્ત પુરોહિત
પ્રકાશક :
ક્રિટોન પ્રકાશન
101, સ્ટેટ્સ એવન્યૂ,
મકરપૂરા રોડ, વડોદરા-390009
ફોન : 91-265-2651718
કિંમત : 90 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 120
વિગત : સુંદર મનનીય કાવ્યો અને ગઝલોનો સંગ્રહ
રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/07/29/kirtikant-purohit/
Categories: કાવ્યો-ગઝલો-પદ્ય
નામ : ‘જ્ઞ’ થી ‘ક’ સુધી
લેખક : રતિલાલ બોરીસાગર
પ્રકાશક :
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ
અમદાવાદ-380001
ફોન : 91-79-26564279
કિંમત : 75 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 112
વિગત : ખલિલ જિબ્રાનના પુસ્તક ‘વિદાય વેળાએ’ની શૈલીમાં લખાયેલી હાસ્યકટાક્ષની રચનાઓ.
રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/07/25/mafat-story/
Categories: હાસ્ય-રમૂજ
નામ : મારી તમારી વાત
લેખક : ભૂપત વડોદરિયા
પ્રકાશક :
નવભારત સાહિત્ય મંદિર
હિંગલોક જોષીની પોળ, બાલા હનુમાન પાસે,
ગાંધી રોડ, દેરાસર પાસે.
અમદાવાદ-380006
ફોન : 91-79-22139253/22139179/22132921
કિંમત : 175 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 134
વિગત : શ્રી ભૂપતભાઈ વડોદરિયાના વિચારપ્રેરક તેમજ ચિંતનાત્મક લેખોનો સુંદર સંગ્રહ.
રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/07/24/manas-saval/
Categories: નિબંધો
નામ : કર્મનો સિદ્ધાંત
લેખક : હીરાભાઈ ઠક્કર
પ્રકાશક :
ગુજરાત પુસ્તકાલય સ. સ. મંડળ લિ.
સંસ્થા વસાહત, મોતીભાઈ અમીન માર્ગ,
વડોદરા – 39001
ફોન : 91-265-2422916
કિંમત : 25 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 120
વિગત : ભગવદ્ ગીતા ના કર્મયોગ પર શ્રી હીરાભાઈ ઠક્કરે આપેલાં પ્રવચનોનો ટૂંક સાર ધરાવતું લોક પ્રિય પુસ્તક
રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/03/17/graho-nakshatro/
Categories: આધ્યાત્મિક પુસ્તકો
નામ : સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1 થી 5
લેખક : ઝવેરચંદ મેઘાણી
પ્રકાશક :
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ
અમદાવાદ-380001
ફોન : 91-79-26564279
કિંમત : 65 રૂ. (ભાગ-1ની કિંમત)
પૃષ્ઠ સંખ્યા : 174 (ભાગ-1 ના કુલ પાના)
વિગત : સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ઝવેરચંદ મેઘાણીના હસ્તે લખાયેલ અત્યંત પ્રસિદ્ધ કથાઓનો સંગ્રહ
રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/07/28/naam-dhani/
Categories: નવલિકા-ટૂંકીવાર્તાઓ
નામ : માતૃ-પ્રદક્ષિણા
સંપાદન : દીપક મહેતા
પ્રકાશક :
ઈમેજ પ્રકાશન પ્રા. લિ.
1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર
આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006
ફોન : 91-79-26560504
કિંમત : 120 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 188
વિગત : ગુજરાતી સાહિત્યકારોના હસ્તે લખાયેલા માતૃ-વંદના ના સુંદર નિબંધો ધરાવતું અનોખું અને સ્મરણીય પુસ્તક.
રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/04/03/sneh-gangotri/
Categories: નિબંધો