રીડગુજરાતી : પુસ્તક પરિચય

પાંપણ મલકે, ભીતર છલકે…. – રોહિત શાહ

July 2, 2006 · Leave a Comment

book20નામ : પાંપણ મલકે, ભીતર છલકે….

લેખિકા : રોહિત શાહ

પ્રકાશક :
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ
અમદાવાદ-380001
ફોન : 91-79-26564279

કિંમત : 90 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 192

વિગત : અગાઉ ‘જયહિન્દ’ અખબારમાં લખાયેલી પ્રેમકથાઓ લેખકની કલમે પુસ્તક સ્વરૂપે. ટૂંકી પ્રેમકથાઓનો સુંદર સંગ્રહ.

રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/07/01/tele-phone/

Categories: નવલિકા-ટૂંકીવાર્તાઓ

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

Leave a Comment