નામ : માતૃ-પ્રદક્ષિણા
સંપાદન : દીપક મહેતા
પ્રકાશક :
ઈમેજ પ્રકાશન પ્રા. લિ.
1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર
આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006
ફોન : 91-79-26560504
કિંમત : 120 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 188
વિગત : ગુજરાતી સાહિત્યકારોના હસ્તે લખાયેલા માતૃ-વંદના ના સુંદર નિબંધો ધરાવતું અનોખું અને સ્મરણીય પુસ્તક.
રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/04/03/sneh-gangotri/
1 response so far ↓
amitpisavadiya // August 19, 2006 at 2:39 pm
સાહિત્યકારોની માતૃપ્રેમની વાતો – સરસ પુસ્તક છે.