રીડગુજરાતી : પુસ્તક પરિચય

‘જ્ઞ’ થી ‘ક’ સુધી – રતિલાલ બોરીસાગર

July 30, 2006 · Leave a Comment

bookનામ : ‘જ્ઞ’ થી ‘ક’ સુધી

લેખક : રતિલાલ બોરીસાગર

પ્રકાશક :
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ
અમદાવાદ-380001
ફોન : 91-79-26564279

કિંમત : 75 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 112

વિગત : ખલિલ જિબ્રાનના પુસ્તક ‘વિદાય વેળાએ’ની શૈલીમાં લખાયેલી હાસ્યકટાક્ષની રચનાઓ.

રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/07/25/mafat-story/

Categories: હાસ્ય-રમૂજ

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

Leave a Comment