નામ : વિશ્વકવિતા : કવિતા-તુલના
લેખિકા : નૂતન જાની
પ્રકાશક :
શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરસી મહિલા વિદ્યાપીઠ
1, નાથીબાઈ ઠાકરસી રોડ,
મુંબઈ-400 020
કિંમત : 90 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 134
વિગત : વિશ્વની અન્ય ભાષામાં લખાયેલી ચુનંદા કવિતાઓનો લેખિકા દ્વારા સુંદર અનુવાદ ધરાવતું પુસ્તક.
રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/08/20/vishva-kavita/
Categories: કાવ્યો-ગઝલો-પદ્ય
નામ : મુક્તિ
લેખિકા : નિરુપમા શેઠ
પ્રકાશક :
એન.એમ. ઠક્કરની કંપની,
140, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400002
ફોન : 91-22-22010633/55731768
કિંમત : 95 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 210
વિગત : અંગ્રેજી, મરાઠી, કન્નડ અને મુખ્યત્વે હિન્દીમાં નારીપ્રધાન નવલિકાઓનો ગુજરાતીમાં ભાવાનુવાદ ધરાવતું પુસ્તક
રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/08/12/indu-story/
Categories: નવલિકા-ટૂંકીવાર્તાઓ
નામ : શ્રીમદ્ ભાગવત – એક આચમન
લેખક : પ્રો. બકુલ રાવલ
પ્રકાશક :
એન.એમ. ઠક્કરની કંપની,
140, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400002
ફોન : 91-22-22010633/55731768
કિંમત : 250 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 425
વિગત : શ્રીમદ્ ભાગવતના તમામ સ્કંધ અને અધ્યાયોનો ટૂંકમાં સુંદર આસ્વાદ.
રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/08/16/dasam-skandh/
Categories: આધ્યાત્મિક પુસ્તકો
નામ : વાસંતી વાયરા
લેખિકા : બેપ્સી એન્જિનિયર
પ્રકાશક :
નવભારત સાહિત્ય મંદિર
હિંગલોક જોષીની પોળ, બાલા હનુમાન પાસે,
ગાંધી રોડ, દેરાસર પાસે.
અમદાવાદ-380006
ફોન : 91-79-22139253/22139179/22132921
કિંમત : 100 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 122
વિગત : લેખિકાની કલમે બોધપ્રેરક વાર્તાઓ, વિદેશી પ્રેરક કથાઓ અને સુંદર કૃતિઓ.
રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/08/05/prearak-kathaos/
Categories: નવલિકા-ટૂંકીવાર્તાઓ