Entries from September 2006
નામ : નાટકપાત્રનો પ્રવેશ
લેખક : પ્રવીણસિંહ ચાવડા
પ્રકાશક :
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ
અમદાવાદ-380001
ફોન : 91-79-26564279
કિંમત : 100 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 252
વિગત : ટૂંકી ગુજરાતી વાર્તાઓનો સંચય.
રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/09/28/rango-ramat/
Categories: નવલિકા-ટૂંકીવાર્તાઓ
નામ : શિલ્પયાત્રા
લેખક : હરિપ્રસાદ સોમપુરા
પ્રકાશક :
એન. એમ. ઠક્કરની કંપની
140, પ્રિન્સેસ સ્ટ્રીટ,
મુંબઈ-400 002
ફોન : 91-22-22010633
કિંમત : 100 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 147
વિગત : ભારતીય શિલ્પશાસ્ત્ર પર સંશોધનો અને સુંદર માહિતિ ધરાવતા લેખોનો સંગ્રહ.
રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/09/26/shilp-ekta/
Categories: અન્ય પુસ્તકો
નામ : અવનવી જ્ઞાનવિજ્ઞાનકથાઓ
લેખક : મહેન્દ્ર ત્રિવેદી
પ્રકાશક :
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ
અમદાવાદ-380001
ફોન : 91-79-26564279
કિંમત : 60 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 143
વિગત : સુપ્રસિદ્ધ વિજ્ઞાનીઓનો જીવન પરિચય અને બાળકો માટે ખાસ ઉપયોગી એવા માહિતિપ્રદ લેખો.
રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/09/26/gujarat-scientist/
Categories: બાળસાહિત્ય
નામ : ગુજરાતી નવલિકાચયન 2002
સંપાદક : નવનીત જાની
પ્રકાશક :
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગોવર્ધન ભવન, આશ્રમમાર્ગ,
નદીકિનારે.
અમદાવાદ-380009
ફોન : 91-79-26587947
કિંમત : 80 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 133
વિગત : ગુજરાતી સાહિત્યની વિવિધ લેખકોની પસંદગી કરેલી ટૂંકી વાર્તાઓનો સંચય.
રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/09/28/othar-story/
Categories: નવલિકા-ટૂંકીવાર્તાઓ
નામ : અજવાળું મેળવો દશે દિશાથી
લેખક : સતીશ ડણાક
પ્રકાશક :
શબ્દલોક પ્રકાશન
1760/1, ગાંધીમાર્ગ, બાલાહનુમાન પાસે,
અમદાવાદ-380 001
કિંમત : 70 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 142
વિગત : સ્વેટ માર્ટનના અંગ્રેજીમાં લખાયેલા જીવનલક્ષી લેખોનું સુંદર અને સરળ ભાષામાં કાલ્પનિકપાત્રો વડે વાર્તા સ્વરૂપે આસ્વાદન.
રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/09/19/ajavaalu-desedisha/
Categories: નવલિકા-ટૂંકીવાર્તાઓ · નિબંધો
નામ : મોર બોલે આપણા મલકમાં
લેખક : શિવદાન ગઢવી
પ્રકાશક :
હર્ષ પ્રકાશન
403, ઓમદર્શન એપાર્ટમેન્ટ,
7, મહાવીર સોસાયટી,
મહાલક્ષ્મી ચારરસ્તા, પાલડી, અમદાવાદ-380007
કિંમત : 60 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 148
વિગત : જીવનપ્રેરક સુંદર પ્રસંગોની ટૂંકી ગ્રામ્ય વાર્તાઓ.
રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/09/19/kon-vaderu/
Categories: નવલિકા-ટૂંકીવાર્તાઓ
September 18, 2006 · 4 Comments
નામ : મનેખ નાનું મન મોટું
લેખક : ડૉ. પ્રફુલ્લ શાહ
પ્રકાશક :
શ્રીમતી સુનીતા એસ. ચૌધરી
પ્રબંધક, રંગદ્વાર પ્રકાશન
જી/15, યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ-380009 પુસ્તક પ્રાપ્તિ માટે લેખકનો ફોન : 91-2845-224635
કિંમત : 90 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 168
વિગત : તબીબી વ્યવસાયમાં લેખકને થયેલા અદ્દભુત અનુભવોનું હ્રદયસ્પર્શી આલેખન.
રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/05/24/prafful-shah/
Categories: નિબંધો
નામ : હીપ હીપ હુરર્રે
લેખક : પ્રકાશ લાલા
પ્રકાશક :
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ
અમદાવાદ-380001
ફોન : 91-79-26564279
કિંમત : 50 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 88
વિગત : શાળાઓમાં ભજવી શકાય એવા 6 સુંદર બાળ નાટકો.
રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/09/14/hiphip-hure-2/
Categories: નાટકો
September 18, 2006 · 1 Comment
નામ : ખાલી હાથનો વૈભવ
કવિ : રશીદ મીર
પ્રકાશક :
નવભારત સાહિત્ય મંદિર
હિંગલોક જોષીની પોળ, બાલા હનુમાન પાસે,
ગાંધી રોડ, દેરાસર પાસે.
અમદાવાદ-380006
ફોન : 91-79-22139253/22139179/22132921
કિંમત : 60 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 101
વિગત : ગુજરાતના ગઝલકાર, સર્જક તેમજ વિવેચક નો એક સુંદર ગઝલ સંગ્રહ.
રીડગુજરાતી પર તેમાંની ગઝલો : http://rdgujarati.wordpress.com/2006/09/14/khaali-haath/
Categories: કાવ્યો-ગઝલો-પદ્ય
નામ : સ્મશાનમાં સ્વયંવર !
લેખક : ચિત્રસેન શાહ
પ્રકાશક :
હર્ષ પ્રકાશન
403, ઓમદર્શન એપાર્ટમેન્ટ,
7, મહાવીર સોસાયટી,
મહાલક્ષ્મી ચારરસ્તા, પાલડી, અમદાવાદ-380007
પુસ્તક પ્રાપ્તિ સ્થાન :
ચિત્રસેન શાહ
પ્લોટ-314/એ, રાજશ્રી સિનેમા પાસે,
સેક્ટર-20, ગાંધીનગર.
ફોન : 91-79-23260582
કિંમત : 80 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 168
વિગત : વર્તમાન સમયના રસપ્રદ વિષયો પર લેખકના હાસ્યસભર સુંદર લેખો.
રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/09/11/smashan-swayamvar/
Categories: હાસ્ય-રમૂજ