રીડગુજરાતી : પુસ્તક પરિચય

મનેખ નાનું મન મોટું – ડૉ. પ્રફુલ્લ શાહ

September 18, 2006 · 4 Comments

bookનામ : મનેખ નાનું મન મોટું

લેખક : ડૉ. પ્રફુલ્લ શાહ

પ્રકાશક :
શ્રીમતી સુનીતા એસ. ચૌધરી
પ્રબંધક, રંગદ્વાર પ્રકાશન
જી/15, યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ-380009 પુસ્તક પ્રાપ્તિ માટે લેખકનો ફોન : 91-2845-224635

કિંમત : 90 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 168

વિગત : તબીબી વ્યવસાયમાં લેખકને થયેલા અદ્દભુત અનુભવોનું હ્રદયસ્પર્શી આલેખન.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/05/24/prafful-shah/

Categories: નિબંધો

4 responses so far ↓

  • નિમેષ // September 18, 2006 at 4:13 pm

    સુરત મા આ ચોપડી ક્યા થી મળી શકશે ??

  • अफ़लातून // September 29, 2006 at 7:38 pm

    ‘21,728 પુસ્તક પરિચય વિભાગના કુલ વાચકો’,આટલા બધા પાઠકો આ પાના ના અને નિમેષ ભાઈ ને ઉત્તર આપવા કોઈ તૈય્યાર નથી ?

  • Rajendra Trivedi, M.D. // October 3, 2006 at 5:10 pm

    Good work.
    This seems to be good write up by a Physician.
    Keep us informed with your writing.
    Where do your practice as a Physician?

  • सागर चन्द नाहर // October 17, 2006 at 6:25 pm

    અફલાતૂન જી
    નિમેષ ભાઈ ને જવાબ જરૂર મળશે અને એ પણ એક હિન્દી ભાષી હૈદરાબાદ થી આપશે!! :)
    નિમેષ ભાઇ
    સુરત માં ચૌટા બાજાર માં સાહિત્ય સંકૂલ નામ ની એક દુકાન છે ત્યાં એ પુસ્તક મળવી જોઈયે બાકી તો ટાવર ની બાજૂ માં ગજાનન અને હરિહર પુસ્તકાલય પણ છે, ત્યાં તપાસ કરવા થી એ પુસ્તક મળી શકશે|

Leave a Comment