નામ : આપણાં ઉપનિષદો – એક ઝાંખી
લેખક : બકુલ રાવલ
પ્રકાશક :
નવભારત સાહિત્ય મંદિર
હિંગલોક જોષીની પોળ, બાલા હનુમાન પાસે,
ગાંધી રોડ, દેરાસર પાસે.
અમદાવાદ-380006
ફોન : 91-79-22139253/22139179/22132921
કિંમત : 100 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 112
વિગત : સરળ ભાષા અને સુંદર શબ્દોમાં તમામ ઉપનિષદોના મૂળ તત્વની સંક્ષેપમાં રજૂઆત.
Categories: આધ્યાત્મિક પુસ્તકો
નામ : રૂબરૂ
ગઝલકાર : ડૉ. રશીદ મીર
પ્રકાશક :
ધબક પ્રકાશન
155, સબીનાપાર્ક,
આજવા રોડ,
વડોદરા-390 019 ગુજરાત
ફોન : 91-265-2564170
કિંમત : 100 રૂ.
પૃષ્ઠ સંખ્યા : 110
વિગત : ગઝલકારશ્રીની આશરે 110 જેટલી ગઝલો નું સુંદર પુસ્તક.
Categories: કાવ્યો-ગઝલો-પદ્ય