માનવપુષ્પોની મહેક – એલ.વી. જોશી

bookનામ : માનવપુષ્પોની મહેક

લેખક : એલ.વી. જોશી

પ્રકાશક :
વનરાજ પટેલ
મીડિયા પબ્લીકેશન
103-4 મંગલમૂર્તિ, કાળવાચોક
જુનાગઢ, ગુજરાત
ફોન : 91-285-2650505

કિંમત : 140 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 208

વિગત : સંદેશ અખબારમાં ‘આજનો મહિમા’ કોલમ હેઠળ છપાયેલા વર્ષના 365 દિવસના મહાનુભાવોના જીવનનો ટૂંકો પરિચય તેમની પુણ્યતિથિ કે જન્મજ્યંતિની તારીખ પ્રમાણે.

Advertisements

આસ્થાની આંતરખોજ – અનુ.માવજી કે. સાવલા

bookનામ : આસ્થાની આંતરખોજ

અનુવાદક : માવજી કે. સાવલા

પ્રકાશક :
વનરાજ પટેલ
મીડિયા પબ્લીકેશન
103-4 મંગલમૂર્તિ, કાળવાચોક
જુનાગઢ, ગુજરાત
ફોન : 91-285-2650505

કિંમત : 80 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 95

વિગત : ‘એટ્ટીની રોજનીશી’ નામના અંગ્રેજી પુસ્તક પરથી અનુવાદ કરાયેલ સુંદર આત્મકથા.

હાસ્યં મધુરમ્ – મુકુન્દરાય પંડ્યા

bookનામ : હાસ્યં મધુરમ્

લેખક : મુકુન્દરાય પંડ્યા

પ્રકાશક :
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ
અમદાવાદ-380001
ફોન : 91-79-26564279

કિંમત : 60 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 130

વિગત : કેટલાક સામાયિકો અને માસિકોમાં નિયમિતપણે છપાયેલા લેખકના હાસ્યલેખોનું સુંદર પુસ્તક.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/10/30/tabiyat-prabhav/

ડૉ. ચંદ્રકાન્ત મહેતાની શ્રેષ્ઠ વાર્તાઓ – મંજુ મહેતા

bookનામ : ડૉ. ચંદ્રકાન્ત મહેતાની શ્રેષ્ઠ વાર્તાઓ

સંપાદન : મંજુ મહેતા

પ્રકાશક :
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ
અમદાવાદ-380001
ફોન : 91-79-26564279

કિંમત : 100 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 224

વિગત : કુલ 51 જેટલી સુંદર ટૂંકી વાર્તાઓનો સંગ્રહ.

રીડગુજરાતી પર તેમાંનો લેખ :
http://rdgujarati.wordpress.com/2006/11/02/gulmahor-story/

મૃગજળનું સરનામું – સતીશ ડણાક

bookનામ : મૃગજળનું સરનામું

ગઝલકાર : સતીશ ડણાક

પ્રકાશક :
શબ્દલોક પ્રકાશન
1760/1, ગાંધીમાર્ગ, બાલાહનુમાન પાસે,
અમદાવાદ-380 001

કિંમત : 50 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 100

વિગત : કુલ 88 ગઝલોની સુંદર રચનાનું પુસ્તક.

રીડગુજરાતી પર તેમાંની ગઝલો : http://rdgujarati.wordpress.com/2006/11/05/mruggal-sarnamu/

વાસ્તુ તથાસ્તુ – રોહિત જીવાણી

bookનામ : વાસ્તુ તથાસ્તુ

લેખક : રોહિત જીવાણી

પ્રકાશક :
પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટ
રાજકમલ ચોક, ફ્રૂટ માર્કેટ, અમરેલી-365601

પુસ્તક પ્રાપ્તિ સ્થાન :
રોહિત જીવાણી
“વાસુ”
3, ગિરીરાજનગર, ઓમનગર સામે,
અમરેલી-365601
ફોન : +91 2792 222876, (R) +91 2792 221484
મોબાઈલ : +91 9374004961, +91 9426471470
ઈમેઈલ : rohitjivani@yahoo.com

કિંમત : 40 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 72

વિગત : વાસ્તુશાસ્ત્રનો પાયાથી પરિચય અને એકદમ સરળ શબ્દોમાં વાસ્તુદોષ દૂર કરવા અંગેની જરૂરી માહિતી આપતું ખૂબ ઉપયોગી પુસ્તક. ઘરના વિવિધ ખંડો જેવા કે અભ્યાસખંડ, મહેમાન કક્ષ, પૂજારૂમ વગેરેમાં વાસ્તુવિદ્યાનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તેની સુંદર માહિતી આપતું એક અનોખું પુસ્તક. આ સાથે દિશા, ગ્રહ, ફેંગશૂઈ વગેરેની પણ ઉપયોગી અને પૂરક જાણકારી.

ગઝલ વિવિક્ષા – ડૉ. રશીદ મીર

bookનામ : ગઝલ વિવિક્ષા

ગઝલકાર : ડૉ. રશીદ મીર

પ્રકાશક :
ધબક પ્રકાશન
155, સબીનાપાર્ક,
આજવા રોડ,
વડોદરા-390 019 ગુજરાત
ફોન : 91-265-2564170

કિંમત : 50 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 71

વિગત : ગઝલનું સ્વરૂપ, વિવેચન, વિકાસ અને ગુજરાતી ગઝલની દશા અને દિશા સમજાવતું પુસ્તક.