Monthly Archives: સપ્ટેમ્બર 2006

હીપ હીપ હુરર્રે – પ્રકાશ લાલા

bookનામ : હીપ હીપ હુરર્રે

લેખક : પ્રકાશ લાલા

પ્રકાશક :
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ
અમદાવાદ-380001
ફોન : 91-79-26564279

કિંમત : 50 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 88

વિગત : શાળાઓમાં ભજવી શકાય એવા 6 સુંદર બાળ નાટકો.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/09/14/hiphip-hure-2/

Advertisements

ખાલી હાથનો વૈભવ – રશીદ મીર

articleનામ : ખાલી હાથનો વૈભવ

કવિ : રશીદ મીર

પ્રકાશક :
નવભારત સાહિત્ય મંદિર
હિંગલોક જોષીની પોળ, બાલા હનુમાન પાસે,
ગાંધી રોડ, દેરાસર પાસે.
અમદાવાદ-380006
ફોન : 91-79-22139253/22139179/22132921

કિંમત : 60 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 101

વિગત : ગુજરાતના ગઝલકાર, સર્જક તેમજ વિવેચક નો એક સુંદર ગઝલ સંગ્રહ.

રીડગુજરાતી પર તેમાંની ગઝલો : http://rdgujarati.wordpress.com/2006/09/14/khaali-haath/

સ્મશાનમાં સ્વયંવર ! – ચિત્રસેન શાહ

articleનામ : સ્મશાનમાં સ્વયંવર !

લેખક : ચિત્રસેન શાહ

પ્રકાશક :
હર્ષ પ્રકાશન
403, ઓમદર્શન એપાર્ટમેન્ટ,
7, મહાવીર સોસાયટી,
મહાલક્ષ્મી ચારરસ્તા, પાલડી, અમદાવાદ-380007

પુસ્તક પ્રાપ્તિ સ્થાન :
ચિત્રસેન શાહ
પ્લોટ-314/એ, રાજશ્રી સિનેમા પાસે,
સેક્ટર-20, ગાંધીનગર.
ફોન : 91-79-23260582
કિંમત : 80 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 168

વિગત : વર્તમાન સમયના રસપ્રદ વિષયો પર લેખકના હાસ્યસભર સુંદર લેખો.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/09/11/smashan-swayamvar/

સમકાલીન ગુજરાતી વાર્તાઓ – સં. રાધેશ્યામ શર્મા

bookનામ : સમકાલીન ગુજરાતી વાર્તાઓ

સંપાદન : રાધેશ્યામ શર્મા

પ્રકાશક :
નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયા
એ-5 ગ્રીન પાર્ક,
નવી દિલ્હી-110016

કિંમત : 55 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 121

વિગત : પસંદગી કરેલ સુંદર વાર્તાઓનો વાર્તાસંગ્રહ.

રીડગુજરાતી પર તેમાંના કેટલાક લેખો :

http://rdgujarati.wordpress.com/2006/09/18/change-story/
http://rdgujarati.wordpress.com/2006/09/18/flower-story/

ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ-વિશેષ પુસ્તકો

book bookbook

નામ :ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ

પ્રકાશક :
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગોવર્ધન ભવન, આશ્રમમાર્ગ,
નદીકિનારે.
અમદાવાદ-380009
ફોન : 91-79-26587947

કિંમત : 150 થી 200 રૂ. (પ્રત્યેક ખંડના)

પૃષ્ઠ સંખ્યા : 500 થી 600 (પ્રત્યેક ખંડના)

વિગત :તાજેતરમાં ગુજરાતી સાહિત્ય પરિષદે ગુજરાતી સાહિત્યનો સંપૂર્ણ ઈતિહાસ દર્શાવતા દુર્લભ એવા ગ્રંથોનું પુન:પ્રકાશન કર્યું છે જે કુલ ચાર ગ્રંથોમાં (એટલે કે ચાર ભાગમાં) પ્રકાશિત કરવામાં આવ્યું છે. ગ્રંથ 1 માં ઈ.સ. 1150 થી ઈ.સ. 1450 ના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ આપવામાં આવ્યો છે. ગ્રંથ-2 માં ઈ.સ. 1450 થી ઈ.સ 1850 સુધી, ગ્રંથ-3 માં અર્વાચીનકાળમાં દલપતરામથી કલાપી સુધી અને ગ્રંથ-4 માં ન્હાનાલાલથી મેઘાણી સુધી આપવામાં આવ્યો છે. આ ચારેય ગ્રંથોની કિંમત જુદી જુદી છે અને પૃષ્ઠ સંખ્યા અલગ અલગ છે. ગુજરાતી સાહિત્યની રચના, તેના પ્રકારો, ઉત્તમ સર્જકોના વિચારો, સાહિત્યનો ઈતિહાસ, સર્જકોના મનોવિચારો વગેરે માણવા માટે આ ઉત્તમ અને દુલર્ભ ગ્રંથો ખરેખર વસાવવા જેવા ખરા. આ પુસ્તકો દેશ-પરદેશમાં ગમે ત્યાં મંગાવવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદનો ઉપરના ફોન નંબર પર ભારતીય ઑફિસ સમય પ્રમાણે સંપર્ક કરવો.

લઘુકથા-આસ્વાદ – રમેશ ત્રિવેદી

bookનામ : લઘુકથા-આસ્વાદ

લેખક : રમેશ ત્રિવેદી

પ્રકાશક :
રમેશ ત્રિવેદી
33, રોયલ વ્યૂ સોસાયટી,
કરણનગર રોડ
કડી (ઉત્તર ગુજરાત) – પીનકોડ 382715

કિંમત : 80 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 128

વિગત : સુંદર લધુકથાઓ ઉત્તમ લેખકોના આસ્વાદ સાથે.

રીડગુજરાતી પર તેમાંનો લેખ :

http://rdgujarati.wordpress.com/2006/09/09/dhool-story/

મળે ન મળે – આદિલ મન્સૂરી

bookનામ : મળે ન મળે

લેખક : આદિલ મન્સૂરી

પ્રકાશક :
રન્નાદે પ્રકાશન
58/2 બીજે માળ, જૈન દેરાસર સામે
ગાંધી રોડ, અમદાવાદ-380001
ફોન : 91-79-22110081

કિંમત : 250 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 328

વિગત : લોકપ્રિય ગઝલકાર શ્રી આદિલભાઈ મન્સૂરીની સુંદર ગઝલોનું બૃહદ પુસ્તક.

રીડગુજરાતી પર તેમાંની ગઝલો :

http://rdgujarati.wordpress.com/2006/02/09/sadio-sari/ http://rdgujarati.wordpress.com/2006/07/08/manek-chokma/ http://rdgujarati.wordpress.com/2006/08/06/kshitij-kshan/