Category Archives: આધ્યાત્મિક પુસ્તકો

Gujarati Spiritual Books

આપણાં ઉપનિષદો…એક ઝાંખી – બકુલ રાવલ

bookનામ : આપણાં ઉપનિષદો – એક ઝાંખી

લેખક : બકુલ રાવલ

પ્રકાશક :
નવભારત સાહિત્ય મંદિર
હિંગલોક જોષીની પોળ, બાલા હનુમાન પાસે,
ગાંધી રોડ, દેરાસર પાસે.
અમદાવાદ-380006
ફોન : 91-79-22139253/22139179/22132921

કિંમત : 100 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 112

વિગત : સરળ ભાષા અને સુંદર શબ્દોમાં તમામ ઉપનિષદોના મૂળ તત્વની સંક્ષેપમાં રજૂઆત.

Advertisements

સોનેરી સુભાષિતો – શાંતિ આંકડિયાકર

bookનામ : સોનેરી સુભાષિતો

સંપાદક : શાંતિ આંકડિયાકર

પ્રકાશક :
નવભારત સાહિત્ય મંદિર
હિંગલોક જોષીની પોળ, બાલા હનુમાન પાસે,
ગાંધી રોડ, દેરાસર પાસે.
અમદાવાદ-380006
ફોન : 91-79-22139253/22139179/22132921

કિંમત : 225 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 215

વિગત : સંસ્કૃત, હિન્દી, ગુજરાતી તેમજ અંગ્રેજી એમ ચાર ભાષામાં સુંદર સુભાષિતોનો અનુપમ સંગ્રહ.

રીડગુજરાતી પર તેમાંના લેખો :
http://rdgujarati.wordpress.com/2006/02/20/sanskrit-subha/
http://rdgujarati.wordpress.com/2006/08/06/mananiya-shubhashito/

શ્રીમદ્ ભાગવત – એક આચમન – પ્રો. બકુલ રાવલ

bookનામ : શ્રીમદ્ ભાગવત – એક આચમન

લેખક : પ્રો. બકુલ રાવલ

પ્રકાશક :
એન.એમ. ઠક્કરની કંપની,
140, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400002
ફોન : 91-22-22010633/55731768

કિંમત : 250 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 425

વિગત : શ્રીમદ્ ભાગવતના તમામ સ્કંધ અને અધ્યાયોનો ટૂંકમાં સુંદર આસ્વાદ.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/08/16/dasam-skandh/

કર્મનો સિદ્ધાંત – હીરાભાઈ ઠક્કર

bookનામ : કર્મનો સિદ્ધાંત

લેખક : હીરાભાઈ ઠક્કર

પ્રકાશક :
ગુજરાત પુસ્તકાલય સ. સ. મંડળ લિ.
સંસ્થા વસાહત, મોતીભાઈ અમીન માર્ગ,
વડોદરા – 39001
ફોન : 91-265-2422916

કિંમત : 25 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 120

વિગત : ભગવદ્ ગીતા ના કર્મયોગ પર શ્રી હીરાભાઈ ઠક્કરે આપેલાં પ્રવચનોનો ટૂંક સાર ધરાવતું લોક પ્રિય પુસ્તક

રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/03/17/graho-nakshatro/

ફૂટપાથી બોધબોતેરા – માવજી કે સાવલા

bookનામ : ફૂટપાથી બોધબોતેરા

લેખક : માવજી કે સાવલા

પ્રકાશક :
રન્નાદે પ્રકાશન
58/2 બીજે માળ, જૈન દેરાસર સામે
ગાંધી રોડ, અમદાવાદ-380001
ફોન : 91-79-22110081

કિંમત : 50 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 72

વિગત : જીવનને પ્રકાશિત કરે તેવા ચિંતન અને મનન માટે ઉપયોગી સુવાક્યો, ચિંતન કણિકાઓનો સંગ્રહ.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/07/15/chintan-kanikao/

પરમને પ્રણામ – ધૂની માંડલિયા

book4નામ : પરમને પ્રણામ

લેખક : ધૂની માંડલિયા

પ્રકાશક :
આર. આર. શેઠની કંપની.
‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે,
ખાનપુર, અમદાવાદ-380001
ફોન : 91-79-25506573

કિંમત : 60 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 92

વિગત : માનવીના મન-હૃદયના આંતરિક વહેણોનો પરિચય કરાવતા આધ્યાત્મિક નિબંધો.

રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/02/24/karvi-paam/

ચોરાસી વૈષ્ણવોની વાર્તાઓ

Book1 નામ : ચોરાસી વૈષ્ણવની વાર્તાઓ

પ્રકાશક :
પ્રવીણ પ્રકાશન
લાભ ચૅમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે,
ઢેબર રોડ, રાજકોટ-360001
ફોન : 91-281-232460 , 91-281-234602

કિંમત : 125 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 606

વિગત : ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાઓ, સ્તુતિ, ભજનો તેમજ ધોળ-પદ સાથે. પાકા પૂઠાનું બાઈન્ડિંગ.

રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/04/24/vallabh-jayanti/