Category Archives: કાવ્યો-ગઝલો-પદ્ય

Gujarati Books on poetry

મૃગજળનું સરનામું – સતીશ ડણાક

bookનામ : મૃગજળનું સરનામું

ગઝલકાર : સતીશ ડણાક

પ્રકાશક :
શબ્દલોક પ્રકાશન
1760/1, ગાંધીમાર્ગ, બાલાહનુમાન પાસે,
અમદાવાદ-380 001

કિંમત : 50 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 100

વિગત : કુલ 88 ગઝલોની સુંદર રચનાનું પુસ્તક.

રીડગુજરાતી પર તેમાંની ગઝલો : http://rdgujarati.wordpress.com/2006/11/05/mruggal-sarnamu/

Advertisements

રૂબરૂ – ડૉ. રશીદ મીર

bookનામ : રૂબરૂ

ગઝલકાર : ડૉ. રશીદ મીર

પ્રકાશક :
ધબક પ્રકાશન
155, સબીનાપાર્ક,
આજવા રોડ,
વડોદરા-390 019 ગુજરાત
ફોન : 91-265-2564170

કિંમત : 100 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 110

વિગત : ગઝલકારશ્રીની આશરે 110 જેટલી ગઝલો નું સુંદર પુસ્તક.

ખાલી હાથનો વૈભવ – રશીદ મીર

articleનામ : ખાલી હાથનો વૈભવ

કવિ : રશીદ મીર

પ્રકાશક :
નવભારત સાહિત્ય મંદિર
હિંગલોક જોષીની પોળ, બાલા હનુમાન પાસે,
ગાંધી રોડ, દેરાસર પાસે.
અમદાવાદ-380006
ફોન : 91-79-22139253/22139179/22132921

કિંમત : 60 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 101

વિગત : ગુજરાતના ગઝલકાર, સર્જક તેમજ વિવેચક નો એક સુંદર ગઝલ સંગ્રહ.

રીડગુજરાતી પર તેમાંની ગઝલો : http://rdgujarati.wordpress.com/2006/09/14/khaali-haath/

મળે ન મળે – આદિલ મન્સૂરી

bookનામ : મળે ન મળે

લેખક : આદિલ મન્સૂરી

પ્રકાશક :
રન્નાદે પ્રકાશન
58/2 બીજે માળ, જૈન દેરાસર સામે
ગાંધી રોડ, અમદાવાદ-380001
ફોન : 91-79-22110081

કિંમત : 250 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 328

વિગત : લોકપ્રિય ગઝલકાર શ્રી આદિલભાઈ મન્સૂરીની સુંદર ગઝલોનું બૃહદ પુસ્તક.

રીડગુજરાતી પર તેમાંની ગઝલો :

http://rdgujarati.wordpress.com/2006/02/09/sadio-sari/ http://rdgujarati.wordpress.com/2006/07/08/manek-chokma/ http://rdgujarati.wordpress.com/2006/08/06/kshitij-kshan/

વાહ ! ક્યા અંદાઝેબયાં… – આશિત હૈદરાબાદી

bookનામ : વાહ ! ક્યા અંદાઝેબયાં…

સંકલન : આશિત હૈદરાબાદી

પ્રકાશક :
નવભારત સાહિત્ય મંદિર
હિંગલોક જોષીની પોળ, બાલા હનુમાન પાસે,
ગાંધી રોડ, દેરાસર પાસે.
અમદાવાદ-380006
ફોન : 91-79-22139253/22139179/22132921

કિંમત : 50 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 60

વિગત : ઉત્તમ અને લોકપ્રિય ગઝલકારોની ગઝલોમાંથી ચૂંટેલા સુંદર શેરોનો રસાસ્વાદ.

રીડગુજરાતી પર તેમાંના કેટલાક શેરો : http://rdgujarati.wordpress.com/2006/09/01/vaah-andazebaya/

વિશ્વકવિતા : કવિતા-તુલના – નૂતન જાની

bookનામ : વિશ્વકવિતા : કવિતા-તુલના

લેખિકા : નૂતન જાની

પ્રકાશક :
શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરસી મહિલા વિદ્યાપીઠ
1, નાથીબાઈ ઠાકરસી રોડ,
મુંબઈ-400 020

કિંમત : 90 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 134

વિગત : વિશ્વની અન્ય ભાષામાં લખાયેલી ચુનંદા કવિતાઓનો લેખિકા દ્વારા સુંદર અનુવાદ ધરાવતું પુસ્તક.

રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/08/20/vishva-kavita/

ભીનાશના હસ્તાક્ષર- કીર્તિકાન્ત પુરોહિત

bookનામ : ભીનાશના હસ્તાક્ષર

કવિ : કીર્તિકાન્ત પુરોહિત

પ્રકાશક :
ક્રિટોન પ્રકાશન
101, સ્ટેટ્સ એવન્યૂ,
મકરપૂરા રોડ, વડોદરા-390009
ફોન : 91-265-2651718

કિંમત : 90 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 120

વિગત : સુંદર મનનીય કાવ્યો અને ગઝલોનો સંગ્રહ

રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/07/29/kirtikant-purohit/