Category Archives: માહિતી

Announcement

માનવપુષ્પોની મહેક – એલ.વી. જોશી

bookનામ : માનવપુષ્પોની મહેક

લેખક : એલ.વી. જોશી

પ્રકાશક :
વનરાજ પટેલ
મીડિયા પબ્લીકેશન
103-4 મંગલમૂર્તિ, કાળવાચોક
જુનાગઢ, ગુજરાત
ફોન : 91-285-2650505

કિંમત : 140 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 208

વિગત : સંદેશ અખબારમાં ‘આજનો મહિમા’ કોલમ હેઠળ છપાયેલા વર્ષના 365 દિવસના મહાનુભાવોના જીવનનો ટૂંકો પરિચય તેમની પુણ્યતિથિ કે જન્મજ્યંતિની તારીખ પ્રમાણે.

Advertisements

આસ્થાની આંતરખોજ – અનુ.માવજી કે. સાવલા

bookનામ : આસ્થાની આંતરખોજ

અનુવાદક : માવજી કે. સાવલા

પ્રકાશક :
વનરાજ પટેલ
મીડિયા પબ્લીકેશન
103-4 મંગલમૂર્તિ, કાળવાચોક
જુનાગઢ, ગુજરાત
ફોન : 91-285-2650505

કિંમત : 80 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 95

વિગત : ‘એટ્ટીની રોજનીશી’ નામના અંગ્રેજી પુસ્તક પરથી અનુવાદ કરાયેલ સુંદર આત્મકથા.

વાસ્તુ તથાસ્તુ – રોહિત જીવાણી

bookનામ : વાસ્તુ તથાસ્તુ

લેખક : રોહિત જીવાણી

પ્રકાશક :
પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટ
રાજકમલ ચોક, ફ્રૂટ માર્કેટ, અમરેલી-365601

પુસ્તક પ્રાપ્તિ સ્થાન :
રોહિત જીવાણી
“વાસુ”
3, ગિરીરાજનગર, ઓમનગર સામે,
અમરેલી-365601
ફોન : +91 2792 222876, (R) +91 2792 221484
મોબાઈલ : +91 9374004961, +91 9426471470
ઈમેઈલ : rohitjivani@yahoo.com

કિંમત : 40 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 72

વિગત : વાસ્તુશાસ્ત્રનો પાયાથી પરિચય અને એકદમ સરળ શબ્દોમાં વાસ્તુદોષ દૂર કરવા અંગેની જરૂરી માહિતી આપતું ખૂબ ઉપયોગી પુસ્તક. ઘરના વિવિધ ખંડો જેવા કે અભ્યાસખંડ, મહેમાન કક્ષ, પૂજારૂમ વગેરેમાં વાસ્તુવિદ્યાનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તેની સુંદર માહિતી આપતું એક અનોખું પુસ્તક. આ સાથે દિશા, ગ્રહ, ફેંગશૂઈ વગેરેની પણ ઉપયોગી અને પૂરક જાણકારી.

ગઝલ વિવિક્ષા – ડૉ. રશીદ મીર

bookનામ : ગઝલ વિવિક્ષા

ગઝલકાર : ડૉ. રશીદ મીર

પ્રકાશક :
ધબક પ્રકાશન
155, સબીનાપાર્ક,
આજવા રોડ,
વડોદરા-390 019 ગુજરાત
ફોન : 91-265-2564170

કિંમત : 50 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 71

વિગત : ગઝલનું સ્વરૂપ, વિવેચન, વિકાસ અને ગુજરાતી ગઝલની દશા અને દિશા સમજાવતું પુસ્તક.

આવિર્ભાવ – જયેશ ભોગાયતા

bookનામ : આવિર્ભાવ

લેખક : જયેશ ભોગાયતા

પ્રકાશક :
સંવાદ પ્રકાશન
233, રાજલક્ષ્મી સોસાયટી,
જયપ્રકાશ નારાયણ રોડ,
વડોદરા-390 007
ફોન : 91-265-2312747

કિંમત : 100 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 130

વિગત : ગુજરાતી સાહિત્યના ચુનંદા લેખો તેમજ પુસ્તકોનો આસ્વાદ અને ટિપ્પણી.

ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ-વિશેષ પુસ્તકો

book bookbook

નામ :ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ

પ્રકાશક :
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગોવર્ધન ભવન, આશ્રમમાર્ગ,
નદીકિનારે.
અમદાવાદ-380009
ફોન : 91-79-26587947

કિંમત : 150 થી 200 રૂ. (પ્રત્યેક ખંડના)

પૃષ્ઠ સંખ્યા : 500 થી 600 (પ્રત્યેક ખંડના)

વિગત :તાજેતરમાં ગુજરાતી સાહિત્ય પરિષદે ગુજરાતી સાહિત્યનો સંપૂર્ણ ઈતિહાસ દર્શાવતા દુર્લભ એવા ગ્રંથોનું પુન:પ્રકાશન કર્યું છે જે કુલ ચાર ગ્રંથોમાં (એટલે કે ચાર ભાગમાં) પ્રકાશિત કરવામાં આવ્યું છે. ગ્રંથ 1 માં ઈ.સ. 1150 થી ઈ.સ. 1450 ના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ આપવામાં આવ્યો છે. ગ્રંથ-2 માં ઈ.સ. 1450 થી ઈ.સ 1850 સુધી, ગ્રંથ-3 માં અર્વાચીનકાળમાં દલપતરામથી કલાપી સુધી અને ગ્રંથ-4 માં ન્હાનાલાલથી મેઘાણી સુધી આપવામાં આવ્યો છે. આ ચારેય ગ્રંથોની કિંમત જુદી જુદી છે અને પૃષ્ઠ સંખ્યા અલગ અલગ છે. ગુજરાતી સાહિત્યની રચના, તેના પ્રકારો, ઉત્તમ સર્જકોના વિચારો, સાહિત્યનો ઈતિહાસ, સર્જકોના મનોવિચારો વગેરે માણવા માટે આ ઉત્તમ અને દુલર્ભ ગ્રંથો ખરેખર વસાવવા જેવા ખરા. આ પુસ્તકો દેશ-પરદેશમાં ગમે ત્યાં મંગાવવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદનો ઉપરના ફોન નંબર પર ભારતીય ઑફિસ સમય પ્રમાણે સંપર્ક કરવો.

પ્રશ્નોત્તરીના પ્રવાહ -કિશોર દવે

book13નામ : પ્રશ્નોત્તરીના પ્રવાહ

લેખક : કિશોર દવે

પ્રકાશક :
એન. એમ. ઠક્કરની કંપની
140, પ્રિન્સેસ સ્ટ્રીટ,
મુંબઈ-400 002
ફોન : 91-22-22010633

કિંમત : 100 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 164

વિગત : પ્રશ્નોત્તરી દ્વારા વિવિધ વિષયોનું સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકાય એવું એક સુંદર પુસ્તક. આ પુસ્તકમાં શાસ્ત્રો, ભક્તોના ચરિત્રો, ઈતિહાસ, ભૂગોળ, ફિલ્મો, નાટકો, કહેવતો અને રોજેરોજના વિશ્વમાં બનતા બનાવો અને સામાન્ય જ્ઞાન ઉપર આધારિત પ્રશ્નોત્તરીનો તેના ખરા જવાબ સાથે સમાવેશ કરાયો છે.

રીડગુજરાતી પર  : http://rdgujarati.wordpress.com/2006/06/22/kishor-dave/