Category Archives: હાસ્ય-રમૂજ

Gujarati books on humour

હાસ્યં મધુરમ્ – મુકુન્દરાય પંડ્યા

bookનામ : હાસ્યં મધુરમ્

લેખક : મુકુન્દરાય પંડ્યા

પ્રકાશક :
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ
અમદાવાદ-380001
ફોન : 91-79-26564279

કિંમત : 60 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 130

વિગત : કેટલાક સામાયિકો અને માસિકોમાં નિયમિતપણે છપાયેલા લેખકના હાસ્યલેખોનું સુંદર પુસ્તક.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/10/30/tabiyat-prabhav/

જોડે જોડે સજોડે – નવનીત સેવક

bookનામ : જોડે જોડે સજોડે

લેખક : નવનીત સેવક

પ્રકાશક :
રન્નાદે પ્રકાશન
58/2 બીજે માળ, જૈન દેરાસર સામે
ગાંધી રોડ, અમદાવાદ-380001
ફોન : 91-79-22110081

કિંમત : 135 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 256

વિગત : જાણીતા સંદેશ સાપ્તાહિકમાં લખાયેલા ખડખડાટ હસાવતા હાસ્ય લેખોનું પુસ્તક.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/10/08/aavel-aashabharya/

ધણીને ધાકમાં રાખો – ચિત્રસેન શાહ

bookનામ : ધણીને ધાકમાં રાખો

લેખક : ચિત્રસેન શાહ

પ્રકાશક :
શબ્દલોક પ્રકાશન
ગાંધીમાર્ગ.
અમદાવાદ-380001

પુસ્તક પ્રાપ્તિ સ્થાન :
ચિત્રસેન શાહ
પ્લોટ-314/એ, પેટ્રોલ પંપ પાસે. રાજશ્રી સિનેમા પાસે,
સેક્ટર-20, ગાંધીનગર.
ફોન : 91-79-23260582

કિંમત : 60 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 168

વિગત : વિવિધ પ્રકારના સામાજિક સુંદર હાસ્યલેખો.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/10/06/dhani-dhak/

સ્મશાનમાં સ્વયંવર ! – ચિત્રસેન શાહ

articleનામ : સ્મશાનમાં સ્વયંવર !

લેખક : ચિત્રસેન શાહ

પ્રકાશક :
હર્ષ પ્રકાશન
403, ઓમદર્શન એપાર્ટમેન્ટ,
7, મહાવીર સોસાયટી,
મહાલક્ષ્મી ચારરસ્તા, પાલડી, અમદાવાદ-380007

પુસ્તક પ્રાપ્તિ સ્થાન :
ચિત્રસેન શાહ
પ્લોટ-314/એ, રાજશ્રી સિનેમા પાસે,
સેક્ટર-20, ગાંધીનગર.
ફોન : 91-79-23260582
કિંમત : 80 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 168

વિગત : વર્તમાન સમયના રસપ્રદ વિષયો પર લેખકના હાસ્યસભર સુંદર લેખો.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/09/11/smashan-swayamvar/

હાસ્યેન્દ્ર જ્યોતીન્દ્ર – વિનોદભટ્ટ

bookનામ : હાસ્યેન્દ્ર જ્યોતીન્દ્ર

સંપાદન : વિનોદભટ્ટ

પ્રકાશક :
ઈમેજ પ્રકાશન પ્રા. લિ.
1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર
આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006
ફોન : 91-79-26560504

કિંમત : 165 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 263

વિગત : હાસ્યલેખક શ્રી વિનોદભટ્ટે સંપાદિત કરેલા શ્રી જ્યોતિન્દ્ર દવેના હાસ્ય લેખોનો સંચય.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/09/04/pasandgi-munzvan/

‘જ્ઞ’ થી ‘ક’ સુધી – રતિલાલ બોરીસાગર

bookનામ : ‘જ્ઞ’ થી ‘ક’ સુધી

લેખક : રતિલાલ બોરીસાગર

પ્રકાશક :
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ
અમદાવાદ-380001
ફોન : 91-79-26564279

કિંમત : 75 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 112

વિગત : ખલિલ જિબ્રાનના પુસ્તક ‘વિદાય વેળાએ’ની શૈલીમાં લખાયેલી હાસ્યકટાક્ષની રચનાઓ.

રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/07/25/mafat-story/

પાનનાં બીડાં-જ્યોતીન્દ્ર દવે

bookનામ : પાનનાં બીડાં

લેખક : જ્યોતીન્દ્ર દવે

પ્રકાશક :
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ
અમદાવાદ-380001
ફોન : 91-79-26564279

કિંમત : 100 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 232

વિગત : સુપ્રસિદ્ધ હાસ્યકાર શ્રી જ્યોતીન્દ્ર દવેના હાસ્યસભર લેખોનો સંચય

રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/07/13/dava-advertise/