ટચલી આંગળીએ ગોવર્ધન – દિનકર જોષી

bookનામ : ટચલી આંગળીએ ગોવર્ધન

લેખક : દિનકર જોષી

પ્રકાશક :
પ્રવીણ પ્રકાશન
લાભ ચૅમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે,
ઢેબર રોડ, રાજકોટ-360001
ફોન : 91-281-232460 , 91-281-234602

કિંમત : 200 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 304

વિગત : વિવિધ પ્રકારના નિબંધોનું પુસ્તક.

રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/10/23/story-three/

Advertisements

ઝલક-પંચમી – સુરેશ દલાલ

bookનામ : ઝલક-પંચમી

લેખક : સુરેશ દલાલ

પ્રકાશક :
ઈમેજ પ્રકાશન પ્રા. લિ.
1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર
આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006
ફોન : 91-79-26560504

કિંમત : 70 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 107

વિગત : ઝલકની સંપૂર્ણ પુસ્તકમાળા માનું એક પુસ્તક જેમાં છે સુંદર ચિંતનાત્મક નિબંધો.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/10/19/gharno-sukhy/

આપણાં ઉપનિષદો…એક ઝાંખી – બકુલ રાવલ

bookનામ : આપણાં ઉપનિષદો – એક ઝાંખી

લેખક : બકુલ રાવલ

પ્રકાશક :
નવભારત સાહિત્ય મંદિર
હિંગલોક જોષીની પોળ, બાલા હનુમાન પાસે,
ગાંધી રોડ, દેરાસર પાસે.
અમદાવાદ-380006
ફોન : 91-79-22139253/22139179/22132921

કિંમત : 100 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 112

વિગત : સરળ ભાષા અને સુંદર શબ્દોમાં તમામ ઉપનિષદોના મૂળ તત્વની સંક્ષેપમાં રજૂઆત.

આંબીએ ઊંચે આકાશને – સુરેશ પટેલ

bookનામ : આંબીએ ઊંચે આકાશને

લેખક : સુરેશ પટેલ

પ્રકાશક :
વિચારવલોણું પરિવાર
જયેશ સોમપુરા
103, સુયોજન કોમ્પલેક્ષ, હોટલ પ્રેસિડેન્ટની સામે,
સ્વસ્તિક ચાર રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ-380 009
ગુજરાત.
ફોન : 91-79-26561560, 26469356

કિંમત : 20 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 47

વિગત : વ્યક્તિવ વિકાસને લગતા સુંદર નિબંધોનું પુસ્તક.

રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/10/18/maari-shaktio/

રૂબરૂ – ડૉ. રશીદ મીર

bookનામ : રૂબરૂ

ગઝલકાર : ડૉ. રશીદ મીર

પ્રકાશક :
ધબક પ્રકાશન
155, સબીનાપાર્ક,
આજવા રોડ,
વડોદરા-390 019 ગુજરાત
ફોન : 91-265-2564170

કિંમત : 100 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 110

વિગત : ગઝલકારશ્રીની આશરે 110 જેટલી ગઝલો નું સુંદર પુસ્તક.

આવિર્ભાવ – જયેશ ભોગાયતા

bookનામ : આવિર્ભાવ

લેખક : જયેશ ભોગાયતા

પ્રકાશક :
સંવાદ પ્રકાશન
233, રાજલક્ષ્મી સોસાયટી,
જયપ્રકાશ નારાયણ રોડ,
વડોદરા-390 007
ફોન : 91-265-2312747

કિંમત : 100 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 130

વિગત : ગુજરાતી સાહિત્યના ચુનંદા લેખો તેમજ પુસ્તકોનો આસ્વાદ અને ટિપ્પણી.

સમન્વય ભાગ-1 અને ભાગ-2 – વનરાજ પટેલ

bookનામ : સમન્વય ભાગ-1 અને ભાગ-2

સંપાદક : વનરાજ પટેલ

પ્રકાશક :
વનરાજ પટેલ
મીડિયા પબ્લીકેશન
103-4 મંગલમૂર્તિ, કાળવાચોક
જુનાગઢ, ગુજરાત
ફોન : 91-285-2650505

કિંમત : 130 રૂ. (ભાગ-2 નો.) ભાગ-1 ની કિંમત માટે પ્રકાશકશ્રીનો સંપર્ક કરવો.

પૃષ્ઠ સંખ્યા : 88

વિગત : ગ્લોસી પેપર છપાયેલ ફોર કલર સુંદર ચિત્રો અને તેમાં ગઝલ અને શાયરીનો સુભગ સમન્વય.