જોડે જોડે સજોડે – નવનીત સેવક

bookનામ : જોડે જોડે સજોડે

લેખક : નવનીત સેવક

પ્રકાશક :
રન્નાદે પ્રકાશન
58/2 બીજે માળ, જૈન દેરાસર સામે
ગાંધી રોડ, અમદાવાદ-380001
ફોન : 91-79-22110081

કિંમત : 135 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 256

વિગત : જાણીતા સંદેશ સાપ્તાહિકમાં લખાયેલા ખડખડાટ હસાવતા હાસ્ય લેખોનું પુસ્તક.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/10/08/aavel-aashabharya/

Advertisements

ડાળ એક, પંખી બે – પ્રવીણ દરજી

bookનામ : ડાળ એક, પંખી બે

લેખક : પ્રવીણ દરજી

પ્રકાશક :
કુમકુમ પ્રકાશન.
મામુનાયકની પોળ સામે, ગાંધી રોડ,
અમદાવાદ-380001
ફોન : 91-79-2140230, 2146826

કિંમત : 75 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 119

વિગત : સુંદર, મનનીય તેમજ જીવન પ્રેરક સુંદર 41 નિબંધોનો સંચય.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/10/10/dalek-pankhibe/

ધણીને ધાકમાં રાખો – ચિત્રસેન શાહ

bookનામ : ધણીને ધાકમાં રાખો

લેખક : ચિત્રસેન શાહ

પ્રકાશક :
શબ્દલોક પ્રકાશન
ગાંધીમાર્ગ.
અમદાવાદ-380001

પુસ્તક પ્રાપ્તિ સ્થાન :
ચિત્રસેન શાહ
પ્લોટ-314/એ, પેટ્રોલ પંપ પાસે. રાજશ્રી સિનેમા પાસે,
સેક્ટર-20, ગાંધીનગર.
ફોન : 91-79-23260582

કિંમત : 60 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 168

વિગત : વિવિધ પ્રકારના સામાજિક સુંદર હાસ્યલેખો.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/10/06/dhani-dhak/

જીવનનો આનંદ – ફાધર વર્ગીસ પોલ

bookનામ : જીવનનો આનંદ

લેખક : ફાધર વર્ગીસ પોલ

પ્રકાશક :
આર. આર. શેઠની કંપની.
‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે,
ખાનપુર, અમદાવાદ-380001
ફોન : 91-79-25506573

કિંમત : 50 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 88

વિગત : જીવનપ્રેરક સુંદર નિબંધોનું પુસ્તક.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/04/14/good-friday/

સોનેરી સુભાષિતો – શાંતિ આંકડિયાકર

bookનામ : સોનેરી સુભાષિતો

સંપાદક : શાંતિ આંકડિયાકર

પ્રકાશક :
નવભારત સાહિત્ય મંદિર
હિંગલોક જોષીની પોળ, બાલા હનુમાન પાસે,
ગાંધી રોડ, દેરાસર પાસે.
અમદાવાદ-380006
ફોન : 91-79-22139253/22139179/22132921

કિંમત : 225 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 215

વિગત : સંસ્કૃત, હિન્દી, ગુજરાતી તેમજ અંગ્રેજી એમ ચાર ભાષામાં સુંદર સુભાષિતોનો અનુપમ સંગ્રહ.

રીડગુજરાતી પર તેમાંના લેખો :
http://rdgujarati.wordpress.com/2006/02/20/sanskrit-subha/
http://rdgujarati.wordpress.com/2006/08/06/mananiya-shubhashito/

નાટકપાત્રનો પ્રવેશ – પ્રવીણસિંહ ચાવડા

bookનામ : નાટકપાત્રનો પ્રવેશ

લેખક : પ્રવીણસિંહ ચાવડા

પ્રકાશક :
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ
અમદાવાદ-380001
ફોન : 91-79-26564279

કિંમત : 100 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 252

વિગત : ટૂંકી ગુજરાતી વાર્તાઓનો સંચય.

રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/09/28/rango-ramat/

શિલ્પયાત્રા – હરિપ્રસાદ સોમપુરા

bookનામ : શિલ્પયાત્રા

લેખક : હરિપ્રસાદ સોમપુરા

પ્રકાશક :
એન. એમ. ઠક્કરની કંપની
140, પ્રિન્સેસ સ્ટ્રીટ,
મુંબઈ-400 002
ફોન : 91-22-22010633

કિંમત : 100 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 147

વિગત : ભારતીય શિલ્પશાસ્ત્ર પર સંશોધનો અને સુંદર માહિતિ ધરાવતા લેખોનો સંગ્રહ.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/09/26/shilp-ekta/